SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી મહાવીર ગીત. (રાગ-કનડઉ) મેરઈ સામી કઉ દાસ સરસ યૂ, દીસોઈ હીયડGહેજઈ દી સઈ ધર્મ પ્રીતિ લાગી મુઝ પ્રભુ સેતી, અવિહડ વિસવા વીસઈ. ૧ સાસનનાયક વીર જિસર, આણ ધરૂં તુઝ સીસઈ; શ્રી જિનરતન મારે અવિચલ, દિન દિન અધિક જગીસઈ ૨ કલા ચઉવીસે જિનવર જે ગાવાઈ ત્રિકરણ સુધનિકે ભવ પ્રાણિ મનવંછિત ફલ પાવઈ. ૧ શ્રી જિનરાજરિ ખરતરગચ્છ સહુ ગુરુ નઈ સુપસાયઈ રાતિ દિવસ તુઝ ગુણ સમરીનઈ સહ ભાવ મન આવઈ ૨ શ્રી જિનરતન તણી પ્રભુ સાંનિધિ દિન દિન અધિકઈ દાયઈ આરતિ રૌદ્રધ્યાન દુઈ પરિહરિ ધરમધ્યાન નિતુ ધ્યાવ. ૩ इति श्री चउवीसी संपूर्ण ॥ संवत १७१५ वर्षे माघ सुदि ७ तिथौ रविवारे शुक्लपक्षे लिखित पं. सोमन दनेन | શ્રી રામે છે
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy