SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ જૈન ગાજર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. સ્થૂલભદ્ર-સજઝાય. પ્રીતલડી ન કીજે રે નારી પરદેશીયાં રે, ખિણ ખિણ દાઝે દેહ વિછડીયાં વાલેસર મલ દેહિલો રે, સાલે સાલે અધિક સ્નેહ. પ્રીત. ૧ આજ ન આવ્યા કાલે મ ભાલસે રે,ભમર ભમંતે જોઈ સાજનીયાં લાવીને વલતાં આવતાં રે,ધરતી ભારી થાય. પ્રીત ૨ મનના મારથ મનમાંહિ રહ્યા રે, કહાંઈ કેરી સાથિ; કાગલીઓ ને લિખતાં ભીને સૂએ રે, કે ચઢીઓ વયરીડા હાથિ. પ્રીત. ૩ ઈણિપરિ સ્થૂલભદ્ર કેસ્યા બુઝવી રે, સીયલ રયણ સિણગાર; સીયલ સુરંગી પહિરી ચુનડી રે, સમયસુંદર સુખકાર. ...પ્રીત. ૪ આલોચના સ્તવન. શ્રી શત્રુંજય મંડન આદિનાથ સ્તવન. (સંવત ૧૬૯૯ ભાદરવા સુદ ૧૩) બે કરજેડી વિનવુંછ, સુણિ સ્વામી સુવિદિત, કૂડ કપટ મૂકી કરી છે, વાત કહું આપવીત; કૃપાનાથ મુઝ વિનતિ અવધાર, તું સમરથ ત્રિભુવન ધણજી, મુજને દુતર તાર–કૃપા૧ ભવસાયર ભમતાં થકાંછ, દીઠા દુઃખ અનંત, ભાગ્ય સંયોગે ભેટિયાજી, ભય ભંજણુ ભગવંત-કૃપા. ૨ જે દુખ ભાંજે આપણાજી, તેહને કહિ દુઃખ, પરદુઃખભંજન તું સુ જી , સેવકને ઘો સુખ-કૃપા. ૩
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy