________________
તેજોવેશ્યા મૂકી, તેથી તેઓ શુભધ્યાનથી કાળધર્મ પામી સહસ્ત્રાર દેવલોકમાં ગયાં. ત્યાંથી એક ભવ કરી મોક્ષમાં જશે. (તેમને
નમું છું.) (૧૨૩) श्लोक : जो तेयपरिगयतणू, कासी मुणिखामणाइं तं नमिमो ।
कोसलजाणवयं अच्चुयम्मि पत्तं सुनक्खत्तं ॥१२४॥ टीका : यः तेज:परिगततनुः तेजोलेश्यया क्लिष्टतनुः (प्लुष्टतनुः) मुनीनां
क्षामणादि अन्त्याराधनारूपं कोसलदेशे अकार्षीत् । तेजोलेश्या गोशालकेन श्रीवीरं प्रति मुक्ता अन्तराभूतस्य सुनक्षत्रस्य मुनेर्लग्ना स
વિનશ્ય મળ્યુતં પ્રાતઃ [તં નમામ:] ૨૪ II ગાથાર્થ : જેઓ તેજોલેશ્યાથી બળી ગયા છતાં મુનિઓને ખમાવવા
વગેરે અંત્યારાધના કોશલદેશમાં કરીને કાળધર્મ પામ્યા, તેમની વાત કહે છે :- શ્રી વીરપ્રભુ પ્રત્યે ગોશાળાએ તેજોલેશ્યા મૂકી, ત્યારે વચ્ચે આવેલ શ્રી સુનક્ષત્ર મુનિવરને લાગી. તેથી કાળધર્મ પામી તેઓ અય્યત દેવલોકમાં ગયાં. (તેમને નમીએ છીએ.) (૧૨૪).
श्लोक : मिंढियगामे रेवइ-पडिलाभियमोसहं भुवणगुरुणो ।
__पाणिमि निसिढे जेण, वंदिमो तमिह सीहमुणिं ॥१२५॥ टीका : मिण्ढिकाग्रामे रेवतीश्राविकया प्रतिलाभितं तु तं औषधं भुवनगुरोः
श्रीवीरस्य पाणौ येन निसृष्टं येनानीयार्पितमिति, इह तं सिंहमुनिं वन्दे
liફર !! ગાથાર્થ : મિંઢિકાનગરીમાં રેવતી શ્રાવિકાએ વ્હોરાવેલ તે ઔષધ શ્રી
વીરપ્રભુના હસ્તપવામાં લાવીને (જમણે) આપ્યું તે સિંહમુનિને હું વંદન કરું છું. (૧૫)
હો
તવપ્રશ્નર ||
-
૭૫