SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ : જીવો નિગોદ વગેરેમાં ઉત્પન્ન કઈ રીતે થાય ? વળી અવ્યવહારરાશિમાંથી જીવોનો વ્યવહારરાશિમાં-ચારગતિમાં પ્રવેશ કઈ રીતે થાય ? વગેરે પ્રશ્નો શ્રી વીરપરમાત્માને પૂછીને પ્રભુ પાસે પંચવ્રતસંબંધી ધર્મને ગ્રહણ કરીને શ્રી गांगेयमुनि सिद्ध थय तेसो ४५ पाभो... (८४) श्लोक : एक्कारसंगधारी सीसो, वीरस्स मासिएण गओ । सोहम्मे जिणपालियनामा, सिज्झिस्सइ विदेहे ॥८५॥ टीका : एकादशाङ्गधारी मासोपवासी जिनपालितनामा वीरशिष्यः सौधर्मे गतो विदेहे सेत्स्यति ॥८५॥ ગાથાર્થ : અગીયારસંગના ધારક અને એકમાસના ઉપવાસવાળા એવા શ્રીવીરપરમાત્માના શ્રી જિનપાલિત નામના શિષ્ય હતાં, તેઓ સૌધર્મદેવલોકમાં ગયા છે અને મહા-વિદેહમાંથી સિદ્ધ थशे. (तमने नभुं छु.) (८५) श्लोक : तीयद्धाए चंपाए, सोमपत्तीइ जस्स कडुतुंबं । दाउं नागसिरीए, उवजिओऽणंतसंसारो ॥८६॥ सो धम्मघोससीसो, भुच्चा मासखमणपारणए । धम्मरुई संपत्तो, विमाणपवरम्मि सव्वढे ॥८७॥ टीका : अतीताद्धायां अतीतकाले अग्रेतने काले इत्यर्थः । चम्पायां नगर्यां सोमदेवपत्न्या नागश्रिया कटुतुम्बकं [यस्य] दत्त्वा अनन्तसंसारः उपार्जितः, स धर्मघोषशिष्यो धर्मरुचिः मासक्षपणपारणके तद्भुक्त्वा विमानप्रवरे सर्वार्थे सम्प्राप्तः ॥८६-८७॥ ड स्तवप्रकरणम्॥ SS પ૩
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy