________________
टीका : यस्य गृहिण:(णोऽपि) सतः शीलकनकं व्यसनकषपट्टे निढूँढं
(निष्पन्नं परां कोटि प्राप्तम्) तं महासत्त्वं सुदर्शनमुनिं शिवं प्राप्तं
नमामि ॥८३॥ ગાથાર્થ : ગૃહસ્થ હોવા છતાં જેમનું શીયળરૂપી સુવર્ણ, કષ્ટરૂપી એરણ
પર ચઢીને સંપૂર્ણ શુદ્ધપણે નિષ્પન્ન થયું છે તે મહાસત્ત્વશાળી શ્રી સુદર્શનમુનિ કે જેઓ મોક્ષ પામ્યાં છે તેમને હું નમસ્કાર रु धुं. (८3)
श्लोक : खंतिखमं उग्गतवं, दुक्करतवतेयनाणसंपन्नं ।
किन्नरगणेहिं महियं, सुदंसणरिसिं महासत्तं ॥प्र० २४॥ टीका : क्षान्तिक्षमं उग्रतपसं दुष्करतपस्तेजोज्ञानसम्पन्नं किन्नरसमूहै: पूजितं
सुदर्शनर्षि महासत्त्वम् [नमामि] ॥२४॥ ગાથાર્થ : ક્ષમાશીલ, ઉગ્ર તપસ્વી, દુષ્કર તપ અને જ્ઞાનના તેજથી
યુકત અને કિન્નરોના સમૂહથી પૂજાયેલા, મહાસત્ત્વશાળી શ્રી સુદર્શનમુનિને હું નમું છું. (પ્ર૨૪)
श्लोक : जीवाणुववाय-पवेसणाइ, पुच्छित्तु वीरजिणपासे ।
गिण्हित्तु पंचजामं, गंगेओ जयउ सिद्धिगओ ॥८४॥ टीका : जीवानामुपपातः निगोदादिषु कथमुत्पत्तिः ? तथा प्रवेशना जीवानां
अव्यवहारराशितो व्यवहारराशौ यद्वा चतुर्गतिषु कथं प्रवेशः ? इत्यादि वीरजिनपार्थे पृष्ट्वा पञ्चयामं धर्मं गृहीत्वा गाङ्गेयः सिद्धिं गतो जयतु ॥८४॥
प
॥ श्रीऋषिमण्डल