________________
%9C
-
--
श्लोक : नवपुव्वी जो कुंचग-मवराहिणमवि दयाइ नाइक्खे ।
तं नियजियनिरविक्खं नमामि मेयजमंतगडं ॥६८॥ टीका : यो नवपूर्वज्ञाता अपराधिनमपि क्रौञ्चं दयया नाचख्यौ सुवर्णकारस्येति,
तं मेतार्यं निजजीवनिरपेक्षं नमामि । किं विशिष्टं ? अन्तकृतम् ॥६८॥ ગાથાર્થ : નવપૂર્વના જ્ઞાતા જેમણે અપરાધી એવા પણ ક્રૌચપક્ષી સંબંધી
વાત દયાના કારણે સોનીને ન કરી અને પોતાના જીવ પ્રત્યે પણ અપેક્ષા વગરના એવા તે મેતાર્યમુનિ અંતકૃત કેવળી थया. तेमने हुं नमस्॥२ अरु . (६८)
श्लोक : रायगिहम्मि पुरवरे, समुदाणट्ठा कयाइ हिंडंतो ।
संपत्तो तस्स घरे, सुवन्नगारस्स पावस्स ॥प्र० २०॥ निएफेडियाणि दुन्नि वि, सीसावेढेण जस्स अच्छीणि ।
न य संजमाउ चलिओ, मेयजो मंदरगिरि व्व ॥प्र० २१॥ टीका : राजगृहे पुरवरे भिक्षार्थं कदाचिद् हिण्डन् तस्य पापस्य सुवर्णकारस्य
गृहे सम्प्राप्तः । यस्य द्वे अपि अक्षिणी शीर्षावेष्टेन शिरोबन्धनेन निस्फेटिते निष्काशिते । न च संयमात् चलित: मेतार्यः क इव ?
मेरुगिरिरिव ॥२०-२१॥ ગાથાર્થ : એક વખત શ્રેષ્ઠ એવા રાજગૃહ નગરમાં ભિક્ષા માટે ફરતા
મહાત્મા તે પાપાત્મા એવા સોનીના ઘરે પહોંચ્યા. તે સોનીને પોતાના જવલા અંગે શંકા પડતાં, તેણે તે મહાત્માના મસ્તકે વાધરવીંટી ઉપસર્ગ કર્યો તેથી તે મહાત્માની અને આંખો બહાર કાઢી નાંખી. છતાં તે મેતાર્ય મુનિવર મેરૂની જેમ સંયમથીધ્યાનથી જરાપણ ચલિત થયા નહીં. પ્ર૦ ૨૦-૨૧)
। ॥ श्रीऋषिमण्डल की
४४