________________
લોહિત્ય મુનિ ધન્ય છે-કે જેમના પાત્રમાંથી પરમાત્મા શ્રી વીરપ્રભુ સ્વહસ્તવડે વાપરવાને ઈચ્છે છે, જેમણે લાવેલ આહાર સદા શ્રી વીરપ્રભુ ગ્રહણ કરે છે, તે લોહિત્ય भुनिने धन्य छे. (५७)
श्लोक : जोऽसेसकम्मवल्लिं, अट्ठविहं छिंदिउं निरवसेसं ।
सिद्धिवसहिमुवगओ, तमहं लोहं नमसामि ॥प्र० १३॥ टीका : योऽशेषाणि-समस्तानि यानि कर्माणि-ज्ञानावरणीयादीनि तान्येव
गुपिलत्वाद् वल्लिरिव वल्लिस्तां अष्टविधामष्टप्रकारां छित्त्वा निरवशेषां समूलतः सिद्धिलक्षणोपाश्रयं उपगतः प्राप्तः तमहं लोहर्षि नमस्यामि
॥१३॥ ગાથાર્થ : જે જ્ઞાનાવરણીય વગેરે આઠે પ્રકારની સઘળી કર્મલતાઓને
સંપૂર્ણપણે છેદીને સિદ્ધિપુરીને પામ્યા છે તે લોહર્ષિને હું नमस्२ 5 धुं. (५० १3)
श्लोक : जेणेगराइआए, दंसमसअहियासिया उवसग्गा ।
वोसट्ठचत्तदेहं, तमहं वंदे समणभदं ॥प्र० १४॥ टीका : येन एकस्यां रात्रौ भवा एकरात्रिकी तस्यामेकरात्रिक्यां प्रतिमायां
दंशमशकभक्षणलक्षणा उपसर्गा अध्यासिताः, तं व्युत्सृष्टत्यक्तदेहं
अहं श्रमणभद्रं वन्दे ॥१४॥ .... ગાથાર્થ : જેમણે એકરાત્રિની પ્રતિમામાં ભીષણ એવા ડાંસ મચ્છરોએ
કરેલ ઉપસર્ગોને સહન કર્યા અને જેમણે દેહની મમતાને છોડી દીધી છે તે શ્રમણભદ્રને હું વંદન કરું છું. (પ્ર) ૧૪) स्तवप्रकरणम्॥