SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ शेलकाचार्योऽप्याहारवैगुण्याद्रोगातः स्वपुरे गत्वा वनेऽस्थात् । मण्डको राजा तत्सुतो नन्तुमेतो रोगार्तगुरुं स्वावासे नीत्वा पथ्यौषध्याद्यैर्नीरुजं चक्रे । ततो गुरू रसगृद्धः साधुभिर्बोध्यमानोऽपि न विहरेत् । साधवः पन्थकमुनिं गुरुशुश्रूषकं मुक्त्वा स्यात्कदाचिदेवं गुरोश्चेतनेति (તીતિ) વિદુ: / पन्थकः सम्यग् गुरुभक्तोऽन्यदा चतुर्मासके भुक्त्वा सुप्तस्य गुरोः पादौ क्षामणाकाले मूर्धा घट्टनेनास्पृशत् । रुष्टो गुरुः, रे ! को मे निद्राविघ्नं कुर्यात् ?, विनयी पन्थकोऽवक् प्रभो ! मया क्षामणकार्थं यूयं खेदिताः क्षमध्वं मेऽपराधं, एवं मधुरया तद्गिरा, प्रबुद्धो गुरुः स्वं निन्दन् भूपस्योक्त्वोगविहारेण व्यहार्षीत् । मुनयोऽप्यागत्यामिलन् । ततः शेलकस्तपस्तप्त्वा शत्रुञ्जये सिद्धः ।। કથા : દ્વારકાનગરીમાં સાર્થવાહની થાવગ્યા નામની પત્ની પ્રસિદ્ધ હતી. કર્મસંયોગે તેનો પુત્ર નાનો હતો ત્યાં જ પતિનું મૃત્યુ થયું. પતિના મરણથી શોકગ્રસ્ત હોવાથી તેણે પુત્રનું નામ પણ પાડ્યું નહતું. તેથી તેનો પુત્ર “થાવગ્સાપુત્ર’ એ પ્રમાણે પ્રસિદ્ધ થયો. કળાઓમાં કુશળ એવો તે ક્રમે કરીને યૌવનને પામ્યો. માતાએ બત્રીશ શ્રેષ્ઠી કન્યાઓ સાથે તેને પરણાવ્યો અને તેઓ સાથે તે સુખ ભોગવે છે. એક વખત તે દ્વારિકા નગરીમાં સાધુસમૂહથી પરિવરેલા શ્રી નેમિનાથભગવાન પધાર્યા અને રૈવતાચલઉદ્યાનમાં દેવોએ બનાવેલ સમવસરણમાં દેશના આપવા માટે બિરાજયાં. ત્યાર પછી પરિવાર સહિત શ્રી કૃષ્ણમહારાજા વંદન કરવા માટે આવ્યાં. તે થાવાપુત્ર પણ રાજા સાથે પ્રભુ પાસે આવ્યો, પ્રભુને વંદન કર્યું અને એકાગ્રચિત્તે ધર્મદેશના ૧૮ = | શ્રીઋષિમાત્ર ૭
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy