SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ : કુંભકારકટનગરમાં પાલકમંત્રીએ જેમને ઉપસર્ગ કર્યો હતો તે સ્કંદકાચાર્યના ૪૯૯ શિષ્યો કે જેઓ મોક્ષને પામ્યા તેમને ९ नमः॥२ छु. (१४) श्लोक : दट्ठण अन्नतित्थियपराभवं भवभयाउ निविण्णो । नेगमअट्ठसहस्सेण परिवुडो कत्तिओ सेट्ठी ॥२०॥ पव्वइओ मुणिसुव्वयसामिसगासम्मि बारसंगविऊ । बारससमपरियाओ सोहम्मे सुरवई जाओ ॥२१॥ टीका : दृष्ट्वा अन्यतीर्थिकपराभवं भवभयान्निर्विण्णः श्रान्तः नैगमा वणिज स्तेषामष्टोत्तरसहस्रेण परिवृतः कार्तिकः श्रेष्ठी प्रव्रजितो मुनिसुव्रतस्वामिनः सकाशे पार्श्वे द्वादशाङ्गवेदी द्वादश समाः वर्षाणि पर्यायो व्रतपालनकालो यस्य स द्वादशसमपर्यायः सौधर्मे सुरपतिर्जातः ॥२०-२१॥ ગાથાર્થ : પરધર્મી દ્વારા પોતાના પરાભવને જોઈને, સંસારના ભયથી ઉદ્વિગ્ન બનેલા કાર્તિક શેઠ, એક હજારને આઠ વણિકોની સાથે શ્રીમુનિસુવ્રતસ્વામિપરમાત્મા પાસે પ્રવ્રયા ગ્રહણ કરી અને બાર વર્ષનો સંયમપર્યાય પાળતા તેઓ બાર અંગના જ્ઞાતા થયા અને પહેલા સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર थयां, (तभने नभु, ७.) (२०-२१) श्लोक : मुग्गिल्लगिरिम्मि सुकोसलेण वग्घीकओवसग्गेण । पत्तं परमं ठाणं कित्तिधरेण वि वरं नाणं ॥२२॥ ल स्तवप्रकरणम्॥ ११
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy