SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પદકમળના ઉત્થાન સમયે જ જેમણે શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન મેળવ્યું તે શ્રી બાહુબલિ ઋષિ જય પામો. (૫) श्लोक : तं जायमउज्झाए, तक्खसिलाविसयसंधिपव्वइयं । वंदे बाहुबलिरिसिं, निव्वुयमट्ठावए सेले ॥ प्र०१ ॥ टीका : तं जातं प्राप्तजन्मानं, कस्यां ? अयोध्यायां, तक्षशिलानाम्नी पुरी तस्या विषयो देशस्तस्य सन्धौ सीम्नि प्रव्रजितमात्तव्रतं वन्दे अभिवादयामि, कं ? बाहुबलिऋषिं, निर्वृतं प्राप्तशिवं, क्व ? अष्टापदे शैले ॥ १ ॥ ગાથાર્થ : અયોધ્યાનગરીમાં જન્મ પામેલા, તક્ષશિલા નામની નગરીના દેશની સીમામાં પ્રવ્રજ્યા ગ્રહણ કરનારા અને અષ્ટાપદ પર્વતઉપર મોક્ષને પ્રાપ્ત કરનારા તે શ્રી બાહુબલિ ઋષિને હું વંદન કરું છું. (પ્ર૦ ૧) श्लोक : सुरवइणा अहिसित्ता, भरहपए अद्धभरहवरपहुणो । आइच्चजसप्पमुहा, अट्ठ वि सासयसुहं पत्ता ॥६॥ टीका : सुरपतिना शक्रेण समागत्य भरतपदेऽर्द्ध भरतवरप्रभवोऽर्द्धभरतस्वामित्वेऽभिषिक्ताः आदित्ययशः प्रमुखाः, अष्टावपि शाश्वतसौख्यं प्राप्ताः ॥६॥ ગાથાર્થ : શ્રી ભરતમહારાજાની પાટ ઉપર, અર્ધભરતના સ્વામી તરીકે સૌધર્મેદ્ર જેમનો અભિષેક કર્યો હતો તે શ્રી આદિત્યયશા वगेरे आठ राभखो (महात्मानो) सिद्धिसुजने पाभ्यां (ह) ૪ ॥ श्रीऋषिमण्डल
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy