SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન જ્ઞાન-ચારિત્ર ત્રિવિધની વીરતા રે, મહાપદ શોભિત ભાવી ભાસે રે; વાસે રે ત્રિભુવન જનમન ભાયણા રેટા વીર-ધીર કોટિર કૃપારસનો નિધિ રે, પરમાનંદ પયોદ વ્યાપે રે, આપે રે નિજ સંપદ કુળ યોગ્યતા રે ૯. બંધ-ઉદય-સત્તાદિક ભાવાભાવથી રે, ત્રિવિધ વીરતા જાસ જાણી રે; આણી રે ત્રિપદીરૂપે ગણધરે રે ! ૧૮ll ઠાણગ જાણગ ગુણઠાણક ત્રિસું વિધિ રે, કાઢ્યા જેણે ત્રિદોષ પોષો રે; શોષો રે રોષ-તોષ કીધા તેને રે ||૧૧|| સહજ-સ્વભાવ સુધારસ સેચનવૃષ્ટિથી રે, ત્રિવિધ તાપનો નાશ હોવે રે; જોવે રે ત્રિભુવન ભાવ સ્વભાવથી રે ૧૨ા. જ્ઞાનવિમલ ગુણ-મણિ-રોહણ-ભૂધરા રે, જય જય તું ભગવાન ગાયા રે; દાયક રે અખય અનંત સુખનો સદા રે ૧૩
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy