SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ન કર્તા : શ્રી યશોવિજયજી મ. (કોઈ વિધિ જોતાં થકા રે-એ દેશી) શ્રી વર્ધમાન જિનરાજીઆ રે ! રાજનગર-શણગાર રે-સુખ દરિયા । વાલેસર ! સુણો વિનતી રે, તું મુજ પ્રાણ-આધાર રે-ગુણ ભરિયા ॥૧॥ તુજ વિણ હું ન રહી શકું રે, જિમ બાલક વિણ માત રે-સુખol ગાઈ દિન અતિ વાહીએ રે, તાહરા ગુણ અવદાત રે—ગુણ/॥૨॥ હવે મુજ મંદિર આવીયે રે, મ કરો દેવ ! વિલંબ રે-સુખol ભાણા ખડખડ કુણ ખમે રે ? પૂરો આશા અવિલંબ રે—ગુણ।।૩।। મન મંદિર છે માહરૂં રે, પ્રભુ તુઝ વસવા લાગ રે-સુખ માયા-કંટક કાઢીયા રે, કીધો ક્રોધ-રજ-ત્યાગ રે-ગુણ।।૪|| પ્રગટી સુરૂચિ સુવાસનારે, મૃગમદ-મિશ્ર કપૂર રે-સુખ ધૂપ-ઘટી ઈહાં મહમહેરે, શાસન-શ્રદ્ધા પૂર રે-ગુણનાપા કિરિયા શુદ્ધ બિછાવણા રે, તકિયા પંચ આચાર રે-સુખ ચિહું દિશી દીવા ઝગમગે રે, જ્ઞાન-રત્ન વિસ્તાર રે—ગુણ।।૬।। અધ્યાતમ જ લહલહે રે, મતિ તોરણ સુ-વિવેક રે-સુખol ગમા પ્રમાણ ઇહાં ઓ૨ડા રે, મણિ પેટી નય ટેક−ગુણવાના ૭૪
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy