SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ T કર્તા શ્રી જ્ઞાનવિમલજી મ. Dિ (રાગઃ મારુણી ધનશ્રી ગિરિમાં ગોરો ગિરૂઓ મેરુ ગિરિ ચઢોરે-એ દેશી) કરુણા-કલ્પલતા શ્રી મહાવીરની રે, ત્રિભુવન મંડપમાંથી પસારી રે; -મીસરી રે પરે મીઠી અભયે કરી રે ||૧|| શ્રીજિન-આણા ગુણઠાણે આરોપતાં રે, વિરતિતણે પરિણામ પાવને રે; અવને રે અતિથી અ-માય-સભાવ રે જરા સર્વ-સંવર-ફલતી મિલતી અનુભવે રે, શુદ્ધ અનેકાંત-પ્રમાણે ભલતી રે; દલતી રે સંશય-ભ્રમના તાપને રે ૩ ત્રિવિધ વીરતા જેણે મહાવીરે આદરી રે, દાન યુદ્ધ-તપ રૂપ અભિનવ રે; ભવોભવિ રે દ્રવ્ય-ભાવથી ભાગી રે //૪ હાટક કોડી દેઈ દારિદ્ર નસાડીઉં રે, ભાવે અભયનું દાન દઈ રે; કોઈ રે લઈને સુખીયા થયા રે /પા. રાગાદિક અરિ મૂલ થકી ઉખેડીયા રે, લહી સંયમ-રણરંગ રોપી રે ઓપી રે જિણે આ૫ કલા નિરાવરણની રે ||૬|| નિરાશંસ વળી શિવસુખ હતુ ક્ષમા ગુણે રે, તપતીએ જિણે એમ આપે રે, થાપે રે વરપંડિત વીર્યવિનોદથી રે પ્યા ( ૭ ૨ )
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy