SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આદર કરી ધરી હેજ હીયરું, દીકઈ સન્માન, તારીએ સેવ સુધારીએ વારીએ દુરિત-નિદાન | તું હી તન-ધન-ધન જીવન મેરો, તું હી પરમ નિધાન, રૂચિરવિમલ પ્રભુજી ચરણશું, લાગો મો મન ધ્યાન–અહો મેરે //પા. ૧. સૂર્ય ૨. દૂર કરનાર ૩. કર્મ શત્રુના સૈન્યના બળને નાશ કરનાર ૪. પાયા ૫. ઉપરની પાટલી ૬. ક્રિડાઘરમાં ૭. વિણા ૮. વગાડે ૯. વગાડે ૧૦. વાંસલી Tી કર્તા શ્રી ભાવપ્રભસૂરિ મ. (રાજુલ કહે રે સુણો નેમિજી-એ દેશી) મહાવીર જિનરાજજી ! પ્રભુ! મેં છો જગરા તાત! -શાસન-રાયા ! હે !! સુર-નર થારા ગુણ ગાવઈ, દેખત નયણે સોહાત-શાસન –આજ ભલઈ થાનાં ભેટીયા ! થારી મૂરતિ લગાવઈ મોહની, હેં તો મેલ્યાં ન પ્રભુરો સંગ-શાસન અનિશિ સેવાઇ રહાં, લાગો ચોલ-મજીઠો રંગ–શાસન આજ રા સાહિબા ! ધ્યાનરા નાયક થે અછો, પ્રભુ ! ચારિત્ર તપ શણગાર -શાસનમાં મનથી ઉતારાં મહેં નહીં, યે ગોરી હીયારો હાર-શાસનnl૩ી હાંરા અંતરયામી થે પ્રભુ !, મ્હારશું થે ખાસી મીરાતિ-શાસન સહજ-ચિદાનંદ મેં પ્રભુ, મેં તો ટાલી અ-વિદ્યાડરાતિ-શાસન આજ0I/૪ પહાં કઈ “મુહંગી મોહણ-વેલ મેં, સેવકરી મેં પૂરો આસ-શાસન | શ્રી ભાવપ્રભસૂરિ કર્થે થાર, નામઈ લીલા-વિલાસ-શાસન આજાપા ૧. છોડીએ. ૨.સેવામાં. ૩. સંપત્તિ-ઐશ્વર્ય. ૪. અજ્ઞાનાદિ દુશ્મનો. ૫. મારા માટે. ૬. મોંઘી. ૭.તારી.
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy