SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ . શ્રી કામિલજી મ. વિશે (દીઠો દીઠો રે મેં વામાનો નંદન દીઠો-એ દેશી) ગાયો ગાયો રે મેં ત્રિશલા-નંદન ગાયો | હરખ બહુમાન આણંદ પામી, એ સમકિતનો ઉપાયો રે–મેં // તું કૃપાનિધિ ! તું સમતાનિધિ ! તું મુઝ માત ને ભ્રાતા ! જ્ઞાતા ગાતા ગાતા કરતા, મુઝ ભવ-ભયનો હરતા રે–મેં //રા શૂલપાણીનઈ સમકિત દીધું, ચંડકૌશિકને તાર્યો | સેવક ને પ્રભુ ! કાંઈ વિચારો !, અબ પ્રભુ મુઝને તારો રે...મેં. ૩મા તુમ્હ-સરિખો શિર સાહિબ પામી, જે કરચ્ચે પ્રમાદીતે દુઃખિયો થાશઈ નહીં સંશય, ભવમાં પામશું વિખવાદો રે–મેં ૪. મુકી પ્રમાદને પ્રભુ પદ સેવો, એ નર-ભવનો મેવો ! ઋધિ-કીરતિ દેવે વીરદેવા, અમૃત પદ હરખિ લેવો રે–મેં /પા. ૫૧ )
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy