SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ કર્તા શ્રી રૂચિરવિમલજી મ. આ (રાગ-મલ્હાર; “હીડોરનાની દેશી”) સિદ્ધારથ-કુલ કમલ-'દિયર, સાયર પેરે ગંભીર, નમિત વર-સુર-અસુર-કિન્નર, વર વિદ્યાધર વીર ! કુમતિ-ગંજન ભવિક-રંજન, કંચન જેમ શરીર, કર્મ-રિપુદલ-બલ-વિનાશન, શાસન-ભાસન ધીર-અહો ! મેરે સાહિબ ! ઝૂલત શ્રીવર્ધમાન ! મેરેoll ૧ાા કંચન-ખંભ સુરભ દોનુ પાચ-પટલી ચંગ, હીંડોર જોર જરા વસ્જરી, હીરા લાલ સુરંગ ! કેલિહરે પ્રભુકો ઝૂલાવતી, ગાવતી ગીત સુરંભ, છપ્પન કુમરી દેત ભમરી, અમરી અતિ-ઉછરંગ-અહો ! મેરેoll રા. એક છત્ર ધારે ચમર ઢારે, કરે રાગ મલ્હાર, એક વીન “વાએ સુજશ ગાએ, વાએ વંશ ઉદાર / એક નાટક કરતી રંગ ધરતી, નેહ નિરખતી નાર, ચિરંજીવ સામી મુગતિગામી નામથી વિસ્તાર-અહો મેરેol૩ાા ઈમ ભાવ ભાવી માય મનાવી, સુરી ગઈ નિજધામ , ચોસઠ સુરવર મેરુ ગિરિવર, વીર જનમ વિધાન / વિધિ કરી શુભમતિ સુરપતિ, કરત જિન ગુણ ગાન, નિરખીઈ નિત નવલ-નેહે અમલ વાધે વાન-અહો મેરેoll૪. (૪૯)
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy