SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ।। અથ શ્રી સુપાસજન ચૈત્યવંદન ૫ શ્રી સુપાસ જિષ્ણુદેં પાસ, ટાલ્યા ભવ ફેરા ॥ પૃથિ વી માત રે જન્મ્યા, તે નાથ હંમેરા ॥૧॥ પ્રતિષ્ટિત સુત સુંદર, વાણારસી રાય ॥ વીશ લાખ પૂરવ તણું, પ્રભુજીનું આય ॥ ૨ ॥ ધનુષ અશે' જિન દેહડીએ, સ્વસ્તિક લઈન સાર ॥ પદ પદ્મ જસ રાજતા, તાર તાર ભવ તાર ॥ ૩ ॥ ઇતિ ॥ ૫ અથ થાય પ્રારભ્યતે !! સુપાસ જિન વાણી, સાંભલે જેઠુ પ્રાણી ! હૃદયે પહેચાણી, તે તચા ભવ્ય પ્રાણી પાંત્રીશ ગુણખાણી, સૂત્રમાં જેગુ થાણી ॥ ષટ્દ્રવ્યશું જાણી, ક પીલે જ્યું ધાણી ॥ ૧ ॥ ઇતિ ॥ અથ શ્રી ચંદ્રપ્રભ ચૈત્યવંદન લક્ષ્મણા માતા જનમીયા, મહુસેન જસ તાય ॥ ઉડુપતિ લઈન દીપતા, ચંદ્રપુરીના રાય ॥ ૧ ॥ દુશ લખ પૂરવ આઉભું, દેઢશા ધનુષની દેહ ॥ સુર નર
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy