SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ છે અથ થાય પ્રારભ્યતે છે સુમતિ સુમતિ દાયી, મંગલા જાસ માઈ મેરને રાઈ એર એહને તુલાઈ ! ક્ષય કીધા ઘાઈ કેવલ જ્ઞાન પાઈ, નહિં ઊણિમ કાંઈ સેવિયે તે સદાઈ i ના ઇતિ. છે અથ શ્રી પદ્મપ્રભ ચૈત્યવંદન છે કોસંબીપુર રાયે, ધર નરપતિ તાય પદ્મપ્રભ પ્રભુતામયી, સુસિમા જસ માય લા ત્રીશ લાખ પૂરવ તણું, જિને આયુ પાલી ધનુષ અઢીશે દેહડી, સવિ કર્મને ટાલી ૨ | પદ્મ લંછન પરમેશ્વર એ, જિનપદ પદ્મની સેવ | પદ્મવિજય કહે કીજિએ, ભવિજન સહ નિતમેવ | ૩ || | અર્થ થાય પ્રારભ્યતે | અઢીસે ધનુષ કાયા, ત્યક્ત મદ મેહમાયા, સુસિમાં જસ માયા, શુકલ જે ધ્યાન થાયા | કેવલ વર પાયા, ચામરાદિધરાયા સેવે સુરરાયા,મેક્ષ નગરે સધાયા લા
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy