SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૩ વનવાસે, પીલે રસ શેલડી સાકર સેંતી તરણાં લેતી, મુખે પશુ ચાવતી ! અમૃત મીઠું સ્વર્ગ દીઠું, સુરવઘ ગાવતી. ૩ / ગજમુખ દક્ષે વામન યક્ષે, મ સ્તકે ફણાવલી | ચાર તે બાંહી કચ્છપ વાહી, કાયા જસ શામલી ચઉકર પ્રૌઢા નાગારૂઢા, દેવી પદ્માવતી સેવન કાંતિ પ્રભુ ગુણ ગાતી, વીર ઘરે આવતી | ૪ ઈતિ . છે અથ સ્તવન પ્રારંભ | છે જિમુંદરાય હે ! એ દેશી | આજ શંખેશ્વર જિન ભેટીએ, ભેટૅતાં ભવદુઃખ નાસે છે સાહેબ મેરા રે / જ અશ્વસેન કુલ ચંદમા, માતા વામા સુત પાસ સા || આ | ૧ | ભક્તિવત્સલ જન ભયહરૂ, હસતાં હણીયા ષ હાસ્ય સાવ | દાનાદિક પાચને હવ્યા, ફરી નાવે પાસની પાસ / સા | આ મારા કરી કામને કારમી કમકમી, મિથ્યાત્વને ન દીઉં માના સા | અવિરતિને રતિ નહિ એક ઘડી. અગણિ અલગું અજ્ઞાન | સ | આ | ૩ | નિંદક નિદાને નાસવી, મૃત રાગને રોગ અપાર સાએક Y8
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy