________________
૬૭૨
છે અથ શ્રી પાર્શ્વનાથ ચૈત્યવંદન છે
નયરી વાણરસી થયા, પ્રાણતથી પરમેશ ચોનિ વ્યાઘ સહં કરૂ, રાક્ષસ ગણ સુવિશેષ / ૧ / જન્મ વિશાખાયે થયે, પાર્થ પ્રભુ મહારાય છેતુલા રાશિ છદ્મસ્થમાં, ચોરાશી દિન જાય . ૨ || ધવતર પસે પામીયા એ, ખાયિક દૃગ ઉપગ I મુનિ તેત્રીશે શિવ વસ્યા. વીર અખય સુખ ભાગ ૩ ll
છે અથ થાય પ્રારભૂતે છે
I સુવિધિ સેવા છે એ દેશી પાસ જિર્ણદા વામા નંદા, જબ ગરબે ફલી , સુપના દેખે અર્થ વિશેષે, કહે મધવા મલી | જિનવર જાયા સુર ફુલરાયા, હુઆ રમણિ પ્રિયે ! નેમી રાજી ચિત્ત વિરાજી, વિલેકિતત્રત લીયે ૧ વીર એકાકી ચાર હજારે, દીક્ષા ધુર જિનપતિ . પાસને મલ્લિ ત્રય શત સાથે, બીજા સહસે વતી . ષટ શત સાથે સંયમ ધરતા, વાસુપૂજ્ય જગ ધણી ! અનુપમ લીલા જ્ઞાન રસીલા, દેજે મુજનેધણ / ૨ / જિનમુખ દિઠી વાણી મીઠી, સુરતરૂ વેલડી દાક્ષ વિહાસે ગઈ