SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ઠરાવે ॥ જિનના ગુણ ગાવે, ભાવના ચિત્ત ભાવે જન્માત્સવ દાવે, ઇંદ સુર શૈલ ઠાવે ॥ હરિ જિન ગૃહ આવે, લે પ્રભુ મેરૂ જાવે ॥ ૨ ॥ અચ્યુત સુર રાજા, સ્નાત્ર કરે ભક્તિ ભાજા ॥ નિજ નિજ સ્થિતિ ભ્રાજા, પુજે જિન ભક્તિ તાજા ॥ નિજ ચઢત દિવાજા, સૂત્ર મર્યાદ ભાજા ॥ સમક્તિ કરી સાજા, ભાગવે સુખ માજા, ॥ ૩ ॥ સુરવધુ મલી રંગે, ગાય ગુણ બહુ ઉમંગે જિન લઇ ઉચ્છરંગે, ગાદે થાપે ઉમંગે ॥ જિન પતિને સંગે, ભક્તિ રંગ પ્રસંગે ॥ સંધ ભક્તિ તરંગે, પામે લચ્છી અભંગે ॥ ૪ ॥ ઇતિ સ્તુતિ ! એ થાયાના બે જોડા કથા ॥ ૫ અથ સ્તવન લિખ્યુતે ॥ ॥ મારા પીયુડા પરઘર જાય, સખી શું કહીયે રે ॥ કિમ એકલડાં રહેવાય, વિયેાગે મરિયેરે ॥ એદેશી 1 મિથિલા તે નચરી દીપતી રે, કુંભ નૃપતિ કુલ હંસ ॥ મલ્લિ જિંદ સાહામણા રે, સયલ દેવ અવતસ ॥ ૧॥ સખી સુણ કહિયેરે, મહારા જિનજી મેાહનવેલિ, હિંયડે વહિયેરે, ॥ એ આંકણી છપ્પનદિી
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy