SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૭ ખંડ કરી કામવલ્લી કરી ભક્તિ અભલી, પૂજિજિન દેવ મલ્લી ૧ | સવિજિન સુખકારી, મોહ નિદા નિવારી ભવિજન નિતારી, વાણી સ્યાદ્વાદ ધારી નિર્મલ ગુણ ધારી, વૈત મિથ્યાત ગારી નમિએ નર નારી, પાપ સંતાપ છારી / ૨ મા મૃગશિર અજુઆલી, સર્વ તિથિમાં રસાલી એકાદશી પાળી, પાપની શ્રેણ ગાલી. આગમમાં રસાલી, તિથિ કહી તે સંભાલીશિવવધુ લટકાળી, પરણશે દેઈ તાલી / ૩ વૈરૂટયા દેવી, ભક્તિહિયડે ધરેવી જિન ભક્તિ કરવી, તેહનાં દુઃખ હરેવી | મન મહિર કરેવી, લચ્છી લીલા વરેવી | કવિ રૂપ કહેવી, દેજે સુખ નિત્ય મેવી ૪ II ઈતિ // છે અથ થયાનો બીજો છેડો છે મિથુલાપુરી જાણું, સ્વર્ગ નગરી સમાણી . કુંભ નૂપ ગુણખાણી, તેજથી વજપાણી | પ્રભાવતી રાણી, દેવનારી સમાણી . તસ કુખ વખાણી, જમ્યા જિહાં મલ્લિ નાણી - ૧ દિશિકુમરી આવે, જન્મ કરણી
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy