SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૫ અરજિન સ્તવન પછી જયવીરાય અદ્ધ કહીને ચિત્યવંદન કહેવું, તે લખીએ છીયે | | અથ ચૈત્યવંદન છે અવધિજ્ઞાને આગિને, નિજ દીક્ષા કાલ દાન સંવચ્છ જિન દીયે, મનવાંછિત તતકાલ. ૧. ધન કણ કંચન કામિની, રાજ ઋદ્ધિ ભંડાર છે ઇડી સંયમ આદરે, સહસ પુરૂષ પરિવાર | ૨ | મૃગશિર શુદિ એકાદશી એ, સંયમ લીયે મહારાજ ! તસ પદ પદ્મ સેવન થકી, સીઝે સઘળાં કાજ | ૩ | ઈતિ ચેત્યવંદના પછી જંકિંચિ.નમુત્થણું કહીને, જયવીયરાય સંપૂર્ણ કહેવા 1 ઈતિ પ્રથમ દેવવંદન જેડો કહ્યા ૧ / એજ રીતે બીજા ચાર જેડાની વિધિ જાણવી છે હવે બીજે જોડે કહે, ત્યાં પ્રથમ ચત્યવંદન કહે છે. | અથ પ્રથમ ચૈત્યવંદન લિખ્યતે | જય જય મણિ જિર્ણ ચંદ, ગુણ કંદ અમદા નમે સુરાસુર ચંદ, તિમ ભૂપતિ વૃંદ ૧ | કુસુમમેહ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy