SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪ માહે ગા ૧ જગપતિ કંચન વરણ શરીર, કામિત પુરણ સુરતરૂ . જગપતિ લંછન નંદાવર્ત, ત્રણ ભુવન મંગલકરૂ . ૨ા જગપતિ ષટખંડ ભારત અખંડ, ચક્રવર્તિની સંપદા / જગપતિ સહસ બત્રીશ ભૂપાલ, સેવિત ચરણ કમલ સદા / ૩ / જગપતિ સોહે સુંદર વાન, ચઉસઠ સહસ અંતેઉરી જગપતિ ભેગવી ભેગ રસાલ, જગદશા ચિત્તમાં ધરી / 8 જગપતિ સહસ પુરૂષ સંઘાત, મૃગશિર શુદિ એકાદશી, જગપતિ સંયમ લીયે પ્રભુ ધીર, ત્રિકરણ મેગે ઉલ્લસી પા જગપતિ ચોસઠ સુરપતિ તામ, ભક્તિ કરે ચિત્ત ગહ ગહી . જગપતિ ના સુર વધુ કેડિ, અંગ મેડી આગલી રહી છે ૬જગપતિ વાજે નવ નવ છંદ, દેવ વાજિંત્ર સેહામણાં સુરપતિ દેવદુષ્યઠવે બંધ, પુષ્પ વૃષ્ટિ કરે સુર ઘણા ૭ જગપતિ ધન્ય વેલા ઘડી તેહ, ધન્ય તે સુરનર ખેચરા . જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય જનમ તે ભવ તરયા જગપતિ પ્રભુપદ પઘની સેવ, ત્રિકરણ શુદ્ધ જે કરે છે જગપતિ કરીય કરમને અંત, શુદરૂપ નિજ તે વરે . ૯ મે ઈતિ શ્રી
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy