SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પહ૬ છે અથે પ્રથમ ચૈત્યવંદન છે વીર જિનવર વીર જિનવર, ચરમ ચોમાસ, નચરી અપાપાયે આવીયા . હસ્તિપાલ રાજન સભાયે, કાર્તિક અમાવાસ્યા ચણિયે . મુહુર્ત શેષ નિર્વાણ તાંહિં . સેલ પહેર દેઈદેશના, પહત્યા મુક્તિ મઝારે નિત્ય દીવાલી નય કહે, મલિયા નૃપતિ અઢાર ૧ છે દ્રીતીય ચૈત્યવંદન છે . દેવ મલિયા દેવ મલિયા, કરે ઉત્સવ રંગ, મેરઈયાં હાથે ગ્રહી I દવ્ય તેજ ઉઘાત કીધે, ભાવે ઉઘાત નિંદ્રને ઠામ ઠામ એહ ઓચ્છવ પ્રસિદ્ધ 1 લખકેડી છઠ ફલ કરી, કલ્યાણ કરે એહ કવિ નય વિમલ કહે ઈશ્વે, ધન ધન દહાડે તેહ / ૨ // અથ શેનું અષ્ટક, તત્ર પ્રથમ વરસ્તુતિ. મનહર મૂર્તિ મહાવીરતણી, જેિણે સેલ પહોર દેશના પભણી નવ મલ્લી નવ લચ્છી નૃપતિસુણી, કહિ શિવ પામ્યા ત્રિભુવન ધણી / ૧ / શિવ પહત્યા રૂષભ ચઉ દશ ભક્ત, બાવીશ લહ્યા શિવ માસ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy