________________
પપ
તત્ર પ્રથમ શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત. | દીવાલીના દેવવંદન વિધિઃ | પ્રથમ સ્થાપના સ્થાપીયે, પછી ઇરિયાવહિ પડિ– મી ચૈત્યવંદન કરી, નમુથુણું કહી અર્ધા જયવીયરાય. કહીએ, પછી બીજું ચિત્યવંદન કહી નમુત્થણું કહીયે, પછી અરિહંત ચેઈયાણું કહી એક નવકારને કાઉસગ્ન કરી એક થાય કહી લોગસ્સ કહે, પછી એક નવકારને કાઉસ્સગ્ન કરી બીજી થાય કહેવી, પછી યુ
ખ્ખરવરદી કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં બુદાણું કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી ચોથી થાય કહેવી. એજ રીતે બીજે જેડ થયેનો કહીને નમુત્થણું કહેવું. પછી સ્તવન કહી અર્ધા જયવીયરાય કહેવા, પછી ત્રીજું ચૈત્યવંદન કહી સંપૂર્ણ જયવીયરાય કહીયે, એ રીતે પ્રથમ જેડે કહે તેવી જ રીતે બીજે છેડે પણ કહે ઇતિ વિધિઃ II