SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પાર રે છે અનુ છે ૮ ધન્ય ગુરૂ જેહાએ શિષ્ય થયે, ધન્ય માત પિતા કુળ જાસરે છે જેને કુળ એ સૂત ઉપયો, ઈમ બેલાવી જસ વાદ રે | અનુ. | ૯u એમ કહી ભદ્રા પાછી વળી, દુ:ખણી વહુઅરે લેઈ સાથરે છે જિન હર્ષ અલ્પ જળ માછલી, ઘેર આવી થઈ છે અનાથે રે | અનુ. ૧૦ | છે દેહા ! - ઘેર આવી સાસુ વહુ, મન માન્ય ઉદાસ છે દીપક વિણ મંદિર કીશ, પિયુ વિણ સ્ત્રીનીરાસ છે ૧ | પિયુવિણ પલક ન રહી શકુ, સેજ લગે મુજ ખાય છે પથ્થર પડે ભુયંગકે, તળફ તળફ જીવ જાય છે ૨ છે. ઢાલ ૮ મી. ( પ્રાહુણાની દેશી ) સદ્ગુરૂજી હે કહુ તમને કરડ, ચિર ચારિત્ર પળે નહી છે સદ્દગુરૂછે છે કે તપ કિયા નવ થાય, કર્મ ખપે જેહથી સહી છે 1 | સ | તુમચી અનુમતિ થાય, તે હું અણુસણ આદરૂં સથોડા કાળ મઝાર, કષ્ટ કરી શિવપદ વરૂ છે ૨ | મુનિવરજી રહે છે જેમ સુખ થાયે તુજ, તેમ કરી દેવાણુ પ્રિયા છે. મુનિ છે ગુરૂને
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy