SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પુ ઢાલ ૭ મી. ( ઘરે આવેાજી આંબા મેરીયેા એ દેશી ) અનુમતિ દીધી માયે રાવતાં, તુજને થાએ કાડ કલ્યાણરે । સફળ થાઓ તુજ આશી, સયમ ચઢજો સુ પ્રમાણુરે । અનુ॰ ॥ ૧ ॥ એ આંકણી. કુમરતણાં વષ્ઠિત ફળ્યાં, હર્ષ્યા નિજ ચિત મઝારરે ! આવ્યા ગુરુ પાસે ઉમહ્યો, સાથે પરિવાર અપારરે ! અનુ॰। ૨ । સદ્ગુરૂનાં ચરણ કમળ નમી, ભાંખે કરજોડી કુમારારે, પ્રવણુ સમ ગુરૂ ‘મુજ ભણી; સંસાર સમુદ્રથી તારારે, ૫ અનુ॰ ।। ૩ । આચાર જે ઉચ્ચરાવીયાં, તપચ વિષે સહુ સાખેરે ! ધન ધન એવાં જેણે સુખ તજ્યાં, નર નારી મળી એમ, ભાંખેરે ! અનુ॰ || ૪ || ભદ્રા કહે આચારજ ભણી, તુમને કહું છું કરોડરે ા જાળવજો એને રૂડી પરે, મુજ કાળજડાની કારરે ૫ અનુ॰ ॥ ૫ ॥ તપ કરતાં એને વારો, ભૂખ્યાની કરજો સારારે ।। જનમારે દુઃખ જાણ્યું નથી, અહમિદ્રતણા અવતારરે અનુ॰ ॥ ૬ ॥ માહુરે આથી પાથી એ હતી, દીધી છે તુમચે હાથ રે ! હવે જિમ જાણા તેમ જાણજો, વહાલી માહરી એ આથ રે । અનુ॰ ।। ના છ !! સાંભળ સુત જોત્રતઆદર્યું, તેા પાળજે નિરતિ ચારરે ! દૂષણમલગાડીશ વ્રત ભણી, તું જેમ પામે ભવ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy