SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૩ રણિ છે જ છે ચંદ્રવદની રે ચારિત્ર ચુકવ્યું, સુખ વિલસે દિન રાતે જી; એકદિન રમતરે ગોખું સંગઠે, તવ દીઠી નિજ માતે જ, અરણિ ૫ અરણિક અરણિક કરતો મા ફિરે, ગલિમેં ગલિયે મજારો જી; કહો કેણે દીઠે રે મહારે અરણિયે, પૂછે લેક હજારે જી; અરણિ છે ૬ હું કાયર છું રે મારી માવડી, ચારિત્ર ખાંડાની ધારે છે. ધિગધગ વિષયા રે મારા જીવને, મેં કીધો અવિચારો જી; અરણિ. Iછા ઉતર્યો તિહાંથી રે જનની પાય પશે. મનશું લા તિવારે જી; વચ્છ તુજ ન ઘટે રે ચારિત્ર ચુકવું, જેહથી શિવસુખ સારે છે. અરણિય છે ૮ એમ સમજાવી રે પાછો વાલિયે, આ ગુરૂને પાસો છે, સ ગુરૂ દીએ રે શીખ ભલી પરે, વૈરાગે મન ભાયે જી; અરણિo mલા આગ્ન ધખતી રે શિલા ઊપરે, અરણિકે અણસણ કીધે જી; રૂપવિજયે કહે ધન્ય છે મુનિવરૂ, જિર્ણો મનવંછિત લીધું છે. અરણિ૦ મે ૧૦ અથ શ્રી શાંતિનાથને દશમે ભવમેઘરથ રાજાની સઝાય પ્રારંભ. દશમેં ભ શ્રી શાંતિજી, મેગરથ જીવડે રાય: રડારાજા. પિસહ શાલામાં એકલા, પિસહ લીયો મન ભાય રૂડા રાજા.
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy