________________
૨૮૨ ચાર હજાર વિસ સુત છે ૧૧ છે કેવલી સીદ્ધ મુનિસુ ગુરૂઆતમ, છ ગુણ લાખ અઢારરેચોવિસ સહસનેં એક વિસ, સરવાલે અવધાર સુત છે ૧૨ છે છઠે વરસેં દીક્ષા લીધી,નવમે કેવલ ધારીજી; જલ કીડા કરતાં અયમત્તા, મુનિવરનિ બલીહારી સુત. છે ૧૩ એમ સાધુ શ્રાવક પાતિકટાલી, લહે ભવ પારરે, શ્રી શુભવીરનું શાસન વતે, એકવીસ વરસ હજાર, સુત અનુસરીયેંજી. | ૧૪ . ઈતિ સમાપ્ત ૫
સ્ત્રી
અથ શ્રી અરણિક મુનિની સક્ઝાય.
અરણિક મુનિવર ચાલ્યા ગોચરી. તડકે દાજે શીશજી. પાય અણવાણે રે વેલૂ પરજલે, તનુ સુકુમાલ મુનશે છે. અરણિ૦ ના મુખ કરમાણું રે માલતી પુલ ન્યું, ઉભે ગેખની હેઠે જી; ખરેરે બપોરે રે દીઠે એકલે; મેહી માનની હેઠે છે. અરણિ. ૨ વયણ રંગીલી રે નયણે વેધિયે, રૂષિ થંભે તેણે ઠાણે છે. દાસીને કહેજારે ઉતાવલી, એ રૂષિ તેડી આણે છે. અરણિ. | ૩ | પાવન કીજે રે રૂષિ ઘર આંગણું, વહારે મોદક સારો છે. નવવંનવય કાયા કાં દહો, સફલ કરે અવતારે છે. આ