SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ ચુંટે કાગડા, માંહે કીડા ખાય છે મા કહે છે રર . માનવને ભવ પામીને, હવે જાવું નહીં હાર માની નિરંતર દર્શન જિન ધર્મન, લેશ તો પામે ભવપાર છે મારા કઈ છે ર૩ | ઇતિ મેહ મિથ્યાત્વની સઝાય છે I + છે નવપદ મહિમાની સખ્ખાય છે ' છે સરસતી માતા મયા કરે, આપ વચન વિલાસેરે છે મયણાસુંદરી સતી ગાયશું, આ હીયડે ભારે છે ૧ | નવપદ મહીમા સાંભળે, મનમાં ધરી ઉલ્લાસરા મયણાસુંદરી શ્રીપાલને, ફલીયે ધર્મ ઉદારે છે નવો ૨ ૩ માલવ દેશ માંહી વલી, ઉજજે નરી જામોરે કે રાજ્ય કરે તીહાં રાજીઓ, પુહરી પાલ નરિદોરે છે નઇ છે ૩ છે રાય તણી મન મેહની, ધરણી અને પમ દેયરે છે તાસુ કુંખે સુતા અવતરી, સુરસુંદરી મયણા ડરે છે નવ | ૪ | સુરસુંદરી પંડિત કને, શાસ્ત્ર ભણી મિથ્યારે મયણાસુંદરી સિદ્ધાંતને, અર્થ લીયે સુવિચારો | ન | ૫ | રાય કહે પુત્રી પ્રત્યે, હું તુઠે તુમ જેહેરે છે વંછીત વર માગો તદા, આપુ અને પમ જેહેરે છે ન દા સુરસુંદરીએ વર માગીએ, પરણાવી શુભ કામેરે છે મયણાસુંદરી વયણાં કહે,
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy