SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૭ કલીયાં પુલની, તેલ ગુંચ્યા હાર સામલી વૃક્ષે બાંધીને, દીએ કેરડાને માર છે માત્ર કo ૧૨ વચન ચુક્યા નર જે હતા, ફુડા કપટી જેહ માત્ર છે પકડી પછાડે પર્વતથી, ખંડેખંડ કરતા દેહ છે માત્ર ક. ૧૩ ઘરમાં કલેશ કરાવતી, કાથા કબલી નાર છે માત્ર છે પરમાધામી તેહને, મુખમાં ભરેરે અંગાર છે માત્ર કo | ૫ ૧૪ મે કુહાડે કરીને છેદીયાં, લીલાં મોટાં ઝાડ માથે પરમાધામી તેહને, છેદે મસ્તક ફાડ છે માત્ર ક ઉપા કેશ કેરાલા પાવડા, પૃથ્વી વિદ્યારણ જેહ ક્ષમા માગ્યાં જે કોઈ આપશે, પામશે દુઃખ અછત છે માત્ર કઇ ૧દા પૂજ્ય કહીને પૂજાવતા, કરતાં અનરથ મૂલ | મા ! કામિની ગર્ભ ગલાવતા, તેને પરેવી દીધા ત્રિશુલ ! મારા ક૦ ૧૭ કરી અંગીઠી અગ્નિની, ચલમ ભરે ચકડેલ છે મા ! ગાંજા તમાકુ જે પીએ, તે તે ગયા નરકની પિળ છે મા કહ છે ૧૮ છે જે ઘર રમતા હલાયે, હસતા પાણી ઢેલ છે માત્ર પરમાધામિ તેહની, ઘણી ઉડાડે રેલ છે મા કહ છે ૧૯ મે તાતું તરવું ઉકાળીને, કરી કરી ક્રોધ અપાર છે માત્ર . પીચકારી ભરીને છાંટતા, ઉપર નાંખે ખાર છે માત્ર કo છે ૨૦ મે ઘણા હોકા પીવતા, અગનિ જલાદિક જીવ છે માત્ર છે તાતા લેહ તપાવીને, મુખ ચાંપે કરે રીવ છે માત્ર કા છે ર૧ છે પાપ કરમથી ઉપને, કુડા વિપાક માંહે છે માત્ર છે ઉપર
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy