________________
૨૧૪
ભરે તે ગમે તે પડિલાન્યા મુનિરાજ છે ભજન કરી. કહે ચાલીએ રે સાથ ભેળા કરે આજ રે છે પ્રાણુ કા. પગવટીયે ભેળા કર્યા રે કહે મુનિ દ્રવ્ય એ માર્ગ છે સંસારે ભૂલા ભમે રે | ભાવ મારગ અપવર્ગ રે પાણ૦ છે પ છે દેવગુરૂ ઓલખાવિયારે દીધે વિધિ નવકાર છે પશ્ચિમ મહાવિદેહમાં રે પાપે સમકિત સાર રે પ્રાણી ૬ કે શુભ ધ્યાને મરી સુર હુઓ રે પહેલા સર્ગ મઝાર છે પલ્યોપમ આયુ ચવી રે ભરત ઘરે આવતાર રે છે પ્રાણી છે ૭ મે નામે મરીચી જવને રે છે સંયમ લીયે પ્રભુ પાસ છે દુષ્કર ચરણ લહી થયે રે ! ત્રિદંડીક શુભ વાસ રે છે પ્રાણી છે ૮ | |
| ઢાલ બીજી છે .
છે વિવાહલાની દેશી છે નવ વેષ રચે તેણી વેળા વિચરે આદિશ્વર ભેળ છે જળ છેડે સ્નાન વિશેષે છે પગ પાવડી ભગવે વેષે માળા ધરે ત્રિદંડ લાકડી મહટી છે શીર મુંડણને ધરે ચોટી છે. વળી છત્ર વિલેપન અંગે છે થુલથી વ્રત ધરતે રંગે પરા સોનાની જનઈ રાખે છે સહને મુનિ મારગ ભાંખે છે સમેસરણે પૂછે નરેશ છે કેઈ આગે હશે જિનેશ ૩ જિન જપે ભરતને તામ છે તુજ પુત્ર મરીચી નામ છે વીર નામે થશે જિન છેલા છે આ ભરતે વાસુદેવ પહેલા જે ૪ ચકવતિ