SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ છે અથ શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવનું પંચઢાલિયું છે છે દોહા છે શ્રી શુભવિજય સુગુરૂ નમી નમી પદ્માવતી માયા ભવ સત્તાવીશ વર્ણવું છે સુણતાં સમકિત થાય છે ૧ છે સમકિત પામે જીવને ! ભવ ગણતીએ ગણાય છે જે વલી સંસારે ભમે તે પણ મુગતે જાય છે ૨. વીર જિનેશ્વર સાહેબે છે ભમિ કાલ અનંત છે પણ સમકિત પામ્યા પછી તે અંતે થયો અરિહંત | ૩ | છે ઢાલ પહેલી છે છે કપૂર હોયે અતિ ઉજલે રે છે એ દેશી છે પહેલે ભવે એક ગામનો ? | રાય નામે નયસાર છે કાષ્ટ લેવા અટવી ગ રે ભેજન વેળા થાય રે છે પ્રાણું છે ધરિયે સમકિત રંગ છે જિમ પામિયે સુખ અભંગરે છે પ્રાણી છે ધરિયે ૧ એ આંકણી | મન ચિંતે મહિમા નીલે રે આવે તપસી કેય દાન દેઈ ભેજન કરું રે તે વંછિત ફળ હોય રે પ્રાણી છે ૨ / મારગ દેખી મુનિવર રે વંદે દેઈ ઉપગ છે પુછે કેમ ભટકે ઈહિાં રે મુનિ કહે સાથે વિજેગ રે છે પ્રાણું૦ | ૩ | હરખ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy