SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ રે નવપદ થાપ ભાવ છે બહિર યંત્ર રચિ કરી રે ધારો અનંત અનુભાવ રે ભ૦ છે ૫ છે આ સુદિ સાતમ થકરે છે બિજી અઠાઈ મંડાણ. બસેં બેતાલીસ ગુણે કરી રે અસિઆ ઉસાદિક ધ્યાન રે ભવ ૬ | ઉત્તરાધ્યયન ટિકા કહે રે છે એ દેય સાસ્વતિ યાત્ર છે કરતા દેવ નંદિધરે રે નર જિમ ઠામ સુપાત્ર છે કે ભવિકા છે ૭ છે છે ઢાલ બીજી છે ભવિકા સિદ્ધચક પદ વદે છે એ દેશી અસાઢ ચોમાસાની અઠાઈ છે જિહાં અભિગ્રહ અધિકાઈ છે કૃષ્ણ કુમારપાલ પરે પાલે છે જીવદયા ચિત લાઈ રે છે પ્રાણી અઠાઈમેચ્છવ કરીયે છે સચિત આરંભ પરિહરીયે રે પ્રાછે ૧ મે દિસિ ગમન તો વર્ષા સમયે ભક્ષ્યાભઢ્ય વિવેક છે અછતિ વસ્તુ પણ વિરતિયે બહુ ફલ છે વંકચૂલ વિવેક રે છે પ્રા૨ | જે જે દેહે ગ્રહીને મુક્યાં છે દેહથી જે હિંસા થાય છે પાપ આકર્ષણ અવિરતિ, ગે છે તે જીવ કર્મ બંધાય રે છે પ્રા છે ૩ છે સાયક દેહતા જીવ જે ગતિમાં છે વસિયા તસ હાય કર્મ છે રાજા રંકને કિરિયા સરિખી, ભગવતિ અંગને મર્મ રે | પ્રા. છે ૪ ચમાસિ આવસ્યક કાઉસગના છે પંચ સત માન ઉસાસા છે છઠ તપની આયણ કરતાં વિરતિ સધર્મ Rઉલ્લાસ રે પ્રા છે ૫ છે
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy