SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ !! અથ અઠાઈનું સ્તવન. પ્રારંભ. ા ા દૂહા ।। સ્યાદવાદ સુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જિનચંદ ! પરમ પંચ પરમેષ્ટીમાં । તાસ ચરણુ સુખકંદ ॥ ૧ ॥ ત્રિગુણ ગેાચર નામ જે, બુદ્ધિ ઈશાનમાં તેહ ! થયા લેાકેાતર સત્વથી, તે સર્વે જીનગેહ ॥ ૨॥ પંચ વરણુ અરિહા વિભૂ, પંચ કલ્યાણક ધ્યેય ! ખટ અઠાઈ સ્તવન રચુ, પ્રભુમિ અનત. ગુણગૃહ ॥ ૩ ॥ !! ઢાલ પહેલી !! કપુર હાએ અતિ ઉજલેારા એ દેશી !! ચૈત્ર માસ સુર્દિ પક્ષમાંરે !! પ્રથમ અઢાઇ સંયોગ . જીહાં સિદ્ધચક્રની સેવના રે, અધ્યાતમ ઉપયોગ રે . વિકા પર્વ અહાઈ આરાધ ।। મન વછિત સુખ સાધ રે ।। વિકા॰ ।। ૧ ।। એ આંકણી ! પંચ પરમેષ્ઠી ત્રિકાલનાં રે ઉત્તર ચ ગુણકત ।। સાસ્વતા પદ્મ સિદ્ધચક્રનાં રે ! વઢતાં પુન્ય મહંત રે । ભ॰ ॥ ૨ ॥ લેચન કર્યું યુગલ મુખેરે નાસિકા અગ્ર નિલાડ ા તાલુ સિર નાભિ હદે રે! ભમુંહ મધ્યે ધ્યાન પાઠ રે! ભ૦૫ ૩૫ આલંબન સ્થાનક કહ્યાં. રે, જ્ઞાનિયે દેહ મઝાર ।। તેહમાં વિગત વિષયપણે રે !! ચિંતમાં એક આધારરે ! ભ॰ ॥ ૪ ॥ અ કમલદલ ઢીંકા
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy