SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ નાણ મંડાવી ભાવશું, સામી સામણ સાથ,-મેરે, . ઉજમણાં કરવાં ભલાં, પૂજશું ત્રિભુવન નાથ–મેરે છે આ૦ - | | ૬ છે. નિયાણું કરશું નહિં, સમતા ભાવ ઉદાર,મેરે... ધર્મ રત્ન આરાધવા, અમૃત કૃપા વિચાર–મેરે ! આંત્ર છે ૭ છે ઢાળ- ર–જી જિમજિમ એ તપ કીજીએ રે, તિમ તિમ પાપ પલાય સલુણા; આળસ તજી ઉદ્યમ કરો રે, ઉપાદાન શુદ્ધ થાય સલુણા, વર્ધમાન તપ કીજીએ રે, લીજીએ નર ભવ લાભ સલુણા | ૧ | એકેકું વધતાં થકારે, સો આંબિલ સમુદાય; સ છે સે ઉપવાસ સંખ્યા થશે, પાતિક દૂર પલાય. સ. વધ. '; } ૨ ચૌદ વર્ષ ત્રણ માસનારે, વીશ દિવસ હિતકાર, સટ પાંચ હજાર પચાસ છે, સર્વ દિવસ તપ ધાર.. છે સ0 વર્ષ ૩ નમે તવસ્સ પદ જાપનું રે, દેય હજાર પ્રમાણ; સત્ર | બાર લેગસ કાઉસગ્ગ કરે, યથાશક્તિ અનુમાન રે, | | સ | વધ ૪ | વિધિ પૂર્વક આરાધતાં રે, ઉજમણે ફળ જોય; સત્ર | સુલભ બધિ જીવનેરે, ધર્મ રત્ન શિવ હેય.. સ0 | | મન વધે . પ .
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy