SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ર૩- શ્રી આધ્યાત્મિક સજઝાય છે | | અવધુ એસે જ્ઞાન વિચારીએ રાગ છે એક નારી દેય પુરૂષ મળીને, નારી એક નિપાઈ - હાથ પગ નવિ દીસે તેહના, મા વિના બેટી જાઈ; ચતુર નર એ કુણ કહીએજી નારી. . ૧ ચીર ચુંદડી ચરણા ચળી, નવિ પહેરે તે સાડી; છેલ પુરૂષ દેખીને મોહે, તેહરી એહ રૂપાળી. ચતુરનર | || ૨ | 'ઉત્તમ જાતિ નામ ધરાવે, મન માને ત્યાં જાવે; કંઠે વળગી લાગે પ્યારી, સાહેબને રીઝાવે. ચતુરનર છે | | ૩ | ‘ઉપાસરે તે કદીયે ન જાવે, દેહરે જાવે હરખી; નર નારી શું રંગે રમતી, સહુને સાથે સરખી. ચતુરનર | ૪ | એક દિવસનું યૌવન તેહનું, ફરીએ નવે કામ; પાંચ અક્ષર છે સુંદર તેહના, શોધી લેજે નામ. | | ચતુરનર છે ૫ છે ઉદય વાચક એણી પરે જપ, સુણજે નર ને નારી; એ હરિયાલીને અથ કરે જે, સજજનની બલિહારી. છે ચતુરનર૦ ૬ છે (અર્થ–કુલની માળા થાય છે.)
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy