SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ નહિં વ્યાપે નહિં તુંબડી, નથી તરવાને આરે ઉદયરતન મુનિ ઈમ ભણે, મને ભવ પાર ઉતારે. એક | | ૮ | ર– | શ્રી વર્ધમાન તપ સજઝાય છે _ ઢાળ-૧. લી છે (માળવ દેશ મનોહરૂ. એ દેશી.) પ્રીતમ સેંતી વિનવે, અમદા ગુણની ખાણ મેરે લાલ, અવસર આવ્ય સાહિબા, કરશું તપ વર્ધમાન મેરે લાલ, આંબિલ તપ મહિમા સુણે. ૧ બહેત ગઈ છેડી રહી, કીધા બહુલા સ્વાદ મેરે; પિંડ પિષીઓ લાલચે, હવે છોડે ઉમાદ-મેરે છે આં. સાડી ત્રણ ક્રોડ રેમ છે, તેમાં પણ બબે રેગ–મેરે ! દેહના દંડ છે એટલા, દુર કરે સબ રોગ-મેરે | ૩ ષદ્ર કોટિની ઉપરે, સાડાબાર લાખ પ્રમાણ-મેરે ! આંબિલ તીવ્ર હુતાશને, કાયા કંચન વાન–મેરે છે આં૦ | ૪ | સવા ચૌદ વરસ લગે, એકાદિ શત માન–મેરે ! ખડગ ધારા વ્રત પાળશું, ધર જિનવર આણ–મેરેઆ | ૫ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy