SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ જરા કુત્તિ જેવન એ સસલે, આહેડી જમ જાણે, જિહાં જાશે તિહાં એ મારે, ચિત્તમાં કાં નવિ આણે. | | ચેતન મ ૧૪૪ એહવું જાણું ધમ આરાધ, શું કરે તે જમ બલિયે; વીર વિમલ ગુરૂ શિષ્ય વિશુદ્ધ કહે, જઈ શિવપુરમાં ભલિયે. ચેતન છે ૧૫ જે ૧૦– | શ્રી તેર કાઠીયાની સજઝાય. એ ચેતન તું તારું સંભાળ કે ક્યાંથી આવી; ક્યારે જવાને વિચાર કે કેમ બેસી રહયો. મે ૧ છે ઘર લાગ્યું છે તારૂં ઓલવતે કાં નથી; પછી થાશે વિનાશ કે ચોરના ભય થકી. ૨ તેર કાઠીયા નિત્ય તારું ધન હરણ કરે; ક્રોધ માન માયા લેભ, કે જઈને એમ કહે. એ ૩ | એને માલ અનર્ગળ, કે ચોકી વિના રહે; આપણે કરીને વિચાર, કે જઈએ એને ઘરે. એ જ છે મહ રાયની ધાડ પડી, એને ઘેર જઈ; જ્ઞાન દ્રવ્ય તેણે લીધું, ત્રણે રત્ન સહી. | ૫ | પછી થયે નિરધન, કે દરિદ્ર રિષ; જ્ઞાની બેલે એમ વાણી, એને માલ બહુ ગયે. . ૬ શ્યિ કરે છે રોજગાર, દેવાલું ફેંકીયું; અર્ધગતિનું દુઃખ, તેણે બહું વેઠીયું. ૭ છે સુમ બાદર પજજ અપજજ નિગોદમાં; પૃથ્વી પાણી તેલ વાઉ કે - વનસ્પતિમાં. . ૮
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy