SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ કાળ અનતા અનંત કે ઊંચો આવી શ્રાવક કુલ સહિત મનુષ ભવ પામી. છે ૯ છે. દેવ ગુરૂ સંજોગ દ્રષ્ટાંત દશે ભલા; પૂર્વ વિચારીને જોય કે દુઃખ નિરધન તણા. ૫ ૧૧. હવે હું ક્ષણ એક ગાફલમાં નવી રહે, ચંદ્રપ્રભુ અવધાર કે સેવા નિત્ય કરૂં ૧૧ છે. ભાવે કરી ભવ સાગરે કર્મ કથા કહી તુમે છે જ્ઞાની ભંડાર સકલ ગુણે સહી. ૩ ૧૨ . ૧૧- | શ્રી ઉપદેશક સજઝાય છે || તુજ સાથે નહિ બોલું ઋષભજી—એ દેશી છે આ ભવ રત્ન ચિંતામણ સરીખો, વારેવાર ન મળશેજી; ચેતી શકે તે ચેતજે જીવડાં, આ સમય નહિં મળશે. ' છે આ. છે ૧ છે ચાર ગતિ ચોરાશી લખ નિ, તેહમાં તું ભમી આવ્યો છે; પુન્ય સંયોગે સ્વપ્નની સંગતે, માનવને ભવ પામ્યા છે. છે આ૦ ર છે વહેલે થા તું વહેલે જીવડા, લે જિનવરનું નામ છે; કુગુરૂ, કુદેવ, કુધર્મને, છડી, કીજે આતમ કામજી. | | આ૦ છે વા. જેમ કઠીયારાએ ચિંતામણી લીધે, પુણ્ય તણે સગજી; કાંકરાની પરે નાખી દીધે, ફરી નહીં મળવા ગઇ. છે આ૦ ૫ ૪ છે.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy