SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ તું અમર પેઠે થિર થઈ બેઠે, ચા વાળે મુહ; લખપતિ નરપતિ શેઠ સત્યવાહ, તુજ આગળ કઈ બૂઢ. | | ચેતન| ૬ | આજ કાલ ને પિર પરારે, ધર્મે વિલંબજ કરતે; ક્ષણક્ષણ આયુ એ છે થાયે, અંજલિ જલ જિમ ખરતે. છે ચેતન | ૭ | તારે તે રોહણમાં ગાજે, બહેરે થઈને બેઠે; તુજ આગળ કેઈ નર ચાલ્યા, તું એ પંથે પેઠે. - ચેતન | ૮ છે વાર કવાર સુખ દુઃખી એ, ન ગણે એક એ ટાણુ અવર રૂઠા એ દામે પા; ન વળે એહનું આણું. છે ચેતન છે ! નિશ્ચિતા નવિ સુઈએ પ્રાણી, જમને ઝાઝે રે; માતપિતાદિક જાતાં લેશે, કેહને ન ચાલે તોરો. - ચેતન | ૧૦ સમય થયે ચેત્ય નહીં પ્રાણી, આવે આઉં બહું જૂરે; બૂડતાં વાર કેહવી લાગે, સાયરને જિમ પૂરે. ચેતન ૧૧ છે રાત દિવસ ચાલે એ પંથે, કિણ ન જાયે કલિયે; થાવગ્રાદિક જે મુનિ ચેત્યા, તેહને ભય એ ટલિયે. | | ચેતન છે ૧૨ પાણી પહેલી પાળ જ બાંધે, તે જગ માંહિ બલીયા; ઘર લાગે કુવે જે દે, તે મૂરખમાં ભલીયા. છે ચેતન૧૩ છે.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy