SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ખે ખરી હાંડલી આખર, વાંસની ઘડીવાલા; વાડી ગાડીને લાડી, નહીં આવે લારી મનવા. પ શેરી તક નારી ચય લગે, સગા સંબંધી વાલા; વળાવી વળશે તુજને, ભસ્મ થનારી મનવા. | ૬ | ભકિત કર પ્રભુની પ્યારા, કરલે ભલાઈ વાલા; આતમ રામ કુડી કાયા, સ્થિર નહિં રહેનારી મનવા. એ ૭ ૯– શ્રી ચેતનને ઉપદેશની સજઝાય છે ચેતન ચેતજે રે, એ કાળ ન મેલે કેડે; સંબલ શીધ્ર સાથે લેજે, કીનાશ વસે છે નેડે. છે ચેતન | ૧ છાયા મિષ કરી એ નિત્ય, છળ ગણે છાને; અચિંત્યે આવી પકડી જશે, કાંઈક ચડાવી બને. | | ચેતન છે ૨ છે તનુરૂખ જે જીવ વટે, ઈચ્છારામે રમતે કૂક કીનાશ એ સમલી તેરે, લેઈ જાશે ભમતે. | | ચેતન છે ૩ ! બાલા બૂઢાગર મેહુતા, યૌવન વય લેઈ જાવે; કાચા પાકાં સઘલાં બેડાં, એહને દયા ન આવે. છે ચેતન છે ૪ છે તું જાણે પરવારી જઈશું, લેચા સઘળા જોઈ, હાહ કરતાં લઈ જાશે, સહુકે રહે એમ જોઈ . ચેતન છે ૫ છે.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy