SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ છે તીન ભુવનમેં આણું મનાયા, દશ દેય છત્ર ધરાયા રે; રૂ૫ કનકમણિ ગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા રે. -વંદે રયણ સિંહાસન બેસન ઠાયા, દુંદુહી નાદ બજાયા રે, દાનવ માનવ વાસ વસાયા; ભક્ત શિશ નમાયા રે. –વંદે પ્રભુ ગુણગણુ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયા રે; પંડિત ક્ષમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયા રે. –વંદે ૬ ૭.
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy