SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ ગુણ ભેગી, કર્મવિયેગી, આતમ અનુભવ એગી રે, નહી પુદ્ગલ ભેગી. ૪ મન વચ કાયા ત્રિક વેગને સંધી, સિદ્ધિવિલાસને સાધીરે - ટાળી સકલ ઉપાધિ. ૫ યથાખ્યાત ચરિત્ર ગુણ લીને, કેવળ સંપદ પીને રે; યોગીશ નગીને ૬ સિદ્ધિવધૂ અરિહંત નિરંજન, પરમેશ્વર ગતલંછન રે, સાહિબ સહુ સજજન છે પંડિત ગુરુ શ્રી ક્ષમાવિયને, જિન પદ પંકજ લીન રેક છેડી મન કીને ૮ ૨૪. શ્રી મહાવીર જિન સ્તવન. વંદે, વીર જિનેશ્વર રાયા, ત્રિશલાદેવી જાયા રે; હરિલંછન કંચનવન કાયા, અમરવધૂ હલરાયા રે. –વંદ૦ ૧. બાળપણે સુરગિરિ ડોલાયા, અહિ વૈતાલ હરાયા રે; ઇંદ્ર કહણ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મય પાયા રે. –વંદ૦ ૨. ત્રીશવરસ ઘરવાસ રહાયા, સંયમશું લય લાયા રે, બારવરસ તપ કર્મ અપાયા, કેવળનાણ ઉપાયા રે. –વં. ૩ થાયક અદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સુહાયા રે, ચાર રૂપ કરી ધર્મ બતાયા, ચઉવિ સુરગુણ ગાયા રે.. –વંદ૦ ૪
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy