________________
શ્રી મેહનવિજયજી કૃત ચોવીશી.
૧. શ્રી હષભદેવ જિન સ્તવન, બાલપણે આપણ સનેહીં, રમતા નવ નવ વેશે; આજ તમે પામ્યા પ્રભુતાઈ અમે તે સંસાર નિવેશે
હે પ્રભુજી ! એલંભડે મત ખીજે. ૧ જે તુમ ધ્યાતાં શિવસુખ લહિએ, તે તમને કઈ થાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કેઈન મુગતે જાવે.
હે પ્રભુજી ! એલંભડે મત ખીજ૦ ૨ સિદ્ધ નિવાસ લહે ભવસિદ્ધિ, તેહમાં પાડ તમારે; તે ઉપગાર તુમારો વહીએ, અભવ્ય-સિદ્ધને તારે
હે પ્રભુજી ! એલંભડે મત ખીજે. ૩ નાણ-રયણ પામી એકાન્ત, થઈ બેઠા મેવાસી, તે મહેલે એક અંશ જે આપ, તે વાતે શાબાશી
હે પ્રભુજી ! ઓલંભડે મત ખીજે, ૪ અક્ષય પદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નહિ થાય; શિવપદ દેવા જે સમરથ છે, તે જશ લેતાં શું જાય
હે પ્રભુજી !એલંભડે મત ખીજે. ૫ સેવા ગુણ રંજે ભવિજનને, જે તમે કરો વડભાગી; તે તમે સ્વામી કેમ કહાવે, નિરમમને નીરાગી,
હે પ્રભુજી ! એલંભડે મત ખીજે ૬