SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણ પશુતણી રે, કરતાં અબળા ઉવેખે; દુર્જન વયણથી રે, એ નહી સાજન લેખે–નિરૂ૦ ૨ શશિ લંછન કિયો રે, સીતા રામ વિયેગે; વિબુધ જને કહ્યો રે, ન્યાયે નામ કુરંગ–નિરૂ૦ ૩ ગુનહ કે કીયે રે, જે રડતી એકલડી ડી; ગણિકા સિદ્ધવધૂ રે, તેહશું પ્રીતમ મંડી–નિરૂ. ૪ અડભવ નેહલે રે, નવમે છેહ મ દાખે; દાસી રાઉલી રે, સાહિબ ગોદમાં રાખે–નિરૂ૦ ૫ પુણ્ય પરવડા રે, મુજથી યાચક લેગા, દાન સંવત્સરે રે, પામ્યા વાંછિત ભેગા–નિરૂ. ૬ વિવાહ અવસરે રે, જમણે હાથ ન પામી; દીક્ષા અવસરે રે, દીજે અંતર જામી–નિરૂ૦ ૭ માતા શિવાતણે રે, નંદન ગુણમણિ ખાણી; સંયમ આપીને રે, તારી રાજુલ નારી-નિરૂ૦ ૮ મુગતિ-મહેલે મળ્યા રે, દંપતી અવિચલ ભાવે; ક્ષમાવિ જયતણે રે, સેવક જિન ગુણ ગાવે–નિરૂ. ૯ ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. રામાનંદન પાસ જિમુંદા. મુનમન કમળ દિશૃંદા રે, શમ સુરતરુ કંદા. ૧ ભીમ ભદધિ તરણ તરંડા, ઝેર કર્યા ત્રિક દંડા રે, નહિ થ્રીડા કંદા ૨ શોધ માન માયા ને લેભા, કરી ધ્યાન થયા થિર ભા રે લહી જગમાંહિ શેભા. ૩
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy