SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ૨૧ શ્રી નમિનાથ જિન સ્તવન, વપ્રાનંદન વધારજો રે. જિન સેવકની લાજ રે, જિનેશર ! સેમ નજરે, સામું જુઓ હ લાલ; એકાંગી કરી ઓળખે રે, તે કિમ આવે વાજ રે, જિનેશર ! કાજ વિચારી, જે કરે છે લાલ. ૧ રાગી દ્રષી દેવના રે, દીઠાં ના દાય રે, જિનેશર! મુખમીઠા ધીઠા હીયે હે લાલ; લટપટ કરી લખ લેકને રે, લલચાવે ધરી માયા રે, જિનેશર ! મન ન રુચે તિહાં માહરું હે લાલ. ૨ આગમમાંહિ સાંભળ્યું રે, પતિતપાવન તુમ નામ રે, જિનેશર ! કરુણવંત શિરોમણિ હે લાલ; તે મુજને એક તારતાં રે, શું લાગે છે દામ રે જિણેશર? જગ જશ વિસ્તરશે ઘણે હે લાલ. ૩ - તુમ દરિશને તન ઉલસે રે, જળધરે જેમ કદંબ રે; "જિનેશર ! કોકિલ અંબ અલી માલતી હે લાલ; મેડે વહેલે મનાવશો રે, એવડે તે શે વિલંબ રે? જિનેશર! ખોટ ખજાને કે નહી હે લાલ. ૪ આખર આશા પૂરશે રે, મુજને સબલ વિશ્વાસ રે, જિનેશર ! એવડી ગાઢિમ કાં કરો હો લાલ ? ક્ષમા વિજય કવિ શિષ્યની રે, સાંભળીયે અરદાસરે જિનેશર ! પરમાનંદ પદ દીજીએ હે લાલ. ૫ રર શ્રી નેમિનાથ જિન સ્તવન. નિરૂપમ નેમજી રે, વાલમ મૂકી કયાં જાઓ તેરણ આવીને રે, ઈમ કાંઈ વિરહ જગાવે-અનિરૂ. ૧
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy