SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભવિયણ મન મેહે, ગુણ સંતતિ રહે, મીઠડી મૂરતિ તાહરી રે ઈંદ ચંદ રવિ મેરૂ રે; ગુણ લઈ ઘડીઓ, અવગુણ નવી અડીઓ; ગુણઠાણે ચડીઓ, સ્ત્રી–પાશ ન પડીએ, નિરૂપમ અંગ અનંગ હરાવતા રે૦ ભૂમિકા કાગદ ઠામ રે, લેખણ વનરાઈ, - જળનિધિ જળ શ્યાહી; સુરગુરું ચિત્ત લાઈ, તુમ ગુણ ન લિખાઈ, અલખ નિરંજન પ્રભુજી તું જયારે જાણે. કેવળી સંત રે, ગુણ ગણી ન શકાયે, | ગીશર ધ્યા; તન મન લય લાયે, પરમાનંદ પદ પાયે, અગમ અરૂપ અનંત ગુણે ભર્યો - જગપાવન તુમ નામ રે, મુજ મનમાં આવે, એકાંગી ઠાવે; શુભ ધ્યાન બનાવે, સમકિત દીપાવે, | મુગતિનું મોટું કારણ એ સહી ૨૦ ક્ષમા વિજય ગુરુ શિષ્ય રે, સેવક જિન આગે, , કર જોડી માગે; લળી લળી પાયે લાગે, અનુભવ રસ જાગે, . ભવ ભવ ચરણ મુજને હજો રે.. ૭
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy