SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ શ્રી મલ્લિનાથ જિન સ્તવન. મિલ્લ જિર્ણોદશું માહરે રે, અવિહડ ધર્મ સનેહ રે; મનસીઆ દિન દિન તેલ ચઢતે રસે રે, ઉજળ પછી શશિ રેહ રે૦ ગુણ રસીઆ૦–૧ તે હવે ટળવાને નહિ રે, રંગ મજીઠી જેમ રે; ૧૦ - ત્રાંબુ જે રસ વેધિયું રે, તે સહી સાચું હેમ રેગુ૨ કુંભ નરેશર નંદને રે, ભવસાયર કરે શેષ રે; મઠ એ સહી જુગતું જાણું એ રે, કરશું ગુણને પિષ રે. ગુ. ૩ લંછન મીસી તુમ્હ પદક જે રે, કામ કળશ રહ્યો ધન્ય રે; મ0 - તારક શક્તિ તિણે થઈ છે, જેને પ્રભુ સુપ્રસન્ન રે ગુરુ ૪ અળગે તું ભવ-સિંધુથી રે, તારે ભવિજન વૃંદ રે; મ રાગાદિક શત્રુ હણે રે, તેયે શમતરૂ કંદ રે. ગુ. ૫ માગરશ શુદિ એકાદશી રે, પાવન ત્રિણ કલ્યાણ રે; મ0 પણ સંય સાધ્વી સાથે શું રે; સમેતશિખર નિરવાણ રે. ગુ. ૬ દૂર થકી પણ પ્રીતડી રે, જળ પંકજ નભ ભાણ રે, મક - ક્ષમાવિય ગુરૂનામથી રે, કવિજન કેડી કલ્યાણ રે ગુરુ ૭ ૨૦ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન. - મુનિસુવત જિન દેવ રે, જગજીવન સ્વામી, ત્રિભુવન અભિરામ રે, પ્રણમું શિર નામી; મેં પુણ્ય પામી મીઠડી લાગે રે, સેવા તાહરી રે. ૧ સહસ અધિક વળી આઠ રે, લક્ષણ અવિરહે, કર પદ માંહે સોહે;
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy